Header Ads Widget

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 24, 2020

In the non-reserved category more than 32 cast will get the reserve, this being all the list

In the non-reserved category more than 32 cast will get the reserve, this being all the list


In the non-reserved category more than 32 cast will get the reserve, this being all the list

A further 32 castes have been included in the policies of the non-reserved class. The circular issued today by the Department of Social Justice and Empowerment includes 20 castes of Hinduism and 12 castes of Muslim among the non-reserved castes


This decision has been taken due to several representations before the Department of Social Justice and Empowerment. Being included in the race of non-reserved class will now make it easier to get a certificate.

બિન અનામત વર્ગમાં હિન્દુ ધર્મની 20 અને મુસ્લિમ ધર્મની 12 જાતિનો સમાવેશ કરાયો છે. હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે,



ગાંધીનગર: બિન અનામત વર્ગની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિનઅનામત વર્ગની જાતિમાં વધુ 32 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.


કઈ કઈ જ્ઞાતિને બિન અનામત વર્ગમાં કરાયો સમાવેશ ?


હિંદુ વાલમ બ્રાહ્મણ

ખંડેલવાલ

મોઢવણિક

મોઢ વાણિયા

ખેડાવાળ બ્રાહ્મણ

બાજ ખેડાવાળ બ્રાહ્મણ

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ

જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ

પુરબીયા રાજપુત ક્ષત્રિય

હિંદુ આરેઠિયા

વાવિયા

હિંદુ મહેતા

મોરબીયા

જોબનપુત્રા

પુરોહિત, રાજપુરોહિત

મારુ રાજપુત

અમદાવાદ રાવત (રાજપુત)

કુરેશી મુસ્લિમ

સુન્ની મુસલમાન વ્હોરા પટેલ

સુન્ની મુસલમાન

ખેડવાયા મુસલિમ

મુસ્લિમ ખત્રી

બુખારી

મોમીન સુથાર

મોમીન

સુથાર મુમન

મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા

મુસ્લિમ વેપારી

Which castes are included in the non-reserved category?

Hindu Valam Brahmin


Khandelwal


Modhavinik


Modh Vaniya


Khedawal Brahmin


Baj Khedawal Brahmin


Saurashtra Baj Khedawal Brahmin


Jethi Malla, Jesthi Malla, Jayeshthi Malla


Purbiya Rajput Kshatriya


Hindu Arethiya


Vavia


Hindu Mehta


Morbia


Jobanputra


Purohit, Rajpurohit


Maru Rajput


Ahmedabad Rawat (Rajput)


Qureshi Muslim


Sunni Muslim Vora Patel


Sunni Muslim


Cultivated Muslims


Muslim Khatri


Bukhari


Momin Carpenter


Momin


Carpenter Muman


Muslim Rauma Muslim Raima


Muslim vepari

Apart from this, other facilities have also been provided by the government. According to which the one who has an old crimilayer will be considered renewed only with a letter of guarantee. Its term has been extended. The period for obtaining Non-Advanced Class Certificate for Socio-Educational Backward Classes has been extended. The government has decided to extend the certificate till March 31, 2021, even though it has not been renewed in the case of Corona. 

DETAIL paripatr PDF 

People from socially and educationally backward classes are required to obtain a non-criminal certificate in addition to the caste certificate for the benefits, including availing the 3% reservation. Although not re-taken due to Corona's condition, it was decided to extend them until March 31, 2021.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot